Emergency 24x7 +91 9737114455 | 0268-2589844
advancing the practice of medicine

તારીખ:- 01-03-2021 થી 31-03-2021

ઓ.પી.ડી:- 3410

આઈ.પી.ડી:- 56

ઓપરેશન:- 30

ડાયાલીશિસ:- 0

॥ रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति च मामकैः ॥
 
શ્રી સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ વડતાલ ધામ 
આરાધ્ય ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામીનારાયણના શિક્ષાપત્રીના સર્વજીવ હિતાવહ રોગીજનોની સેવાના સંદેશને  મૂર્તિમંતકરવ “ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી –વડતાલ “ ના આશીર્વાદથી વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ ના ચેરમેન શ્રી પ.પૂ.સાદ.કો.શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ત્યાગી-ગૃહી સભ્યો વતી પ.પૂ.સાદ. શાસ્ત્રીશ્રી ઘનાશ્યામપ્રકાશદાસજી સ્વામી- મુખ્યકોઠારીશ્રી વડતાલ ની દેખરેખ નીચે આ હોસ્પિટલનો જીણોધ્ધાર કરવામાં આવેલ છે.
Our Specialities

  • General Surgery
  • Medicine
  • Obstetrics and Gynaecology

  • Anesthesia
  • Nephrology
  • Radiology

  • Laparoscopic Gynecologic
  • Pathology