મેડિકલ કેમ્પ
શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલ માં તારીખ ૧૫-૦૧-૨૦૧૯ થી ૨૫-૦૧-૨૦૧૯ સુધી યુ.એસ. થી આવનાર ડૉક્ટર્સ ટીમ ધ્વારા યોજાનાર મેડિકલ કેમ્પ..
- ડૉ. અરવિંદ પટેલ - સર્જન
- ડૉ. શૈક - સર્જન
- ડૉ. મીત દેસાઈ - સર્જન
- ડૉ. સ્નેહલ પટેલ - સર્જન
- ડૉ. લખાની – ગાઈનેકોલોજીસ્ટ
- ડૉ. કોકીલા પટેલ – ફીજીસિયન
- ડૉ. શશીકાંત પટેલ - ફીજીસિયન
- ડો. પ્રશાંત કોઠારી - એનેસ્થેસિયોલોજિસ્ટ
- ડૉ. પુનિતા કોઠારી - પેથોલોજિસ્ટ
- ડૉ. રૂચિક શાહ - ફીજીસિયન
- ડૉ. દિપ્તી શાહ - ડાયબીબેટીક માર્ગદર્શક